Fraud / અન્યની નંબર પ્લેટ લગાવનાર ફ્રોડ વ્યક્તિની ધરપકડ, ઇ-મેમો દ્વારા મામલો પ્રકાશમાં

Ahmedabad: One arrested in use to other car number plate

વાહનની નંબર પ્લેટમાં ગોલમાલ કર્યુ હોવાંની એક ઘટના સામે આવી છે. એક કાર ચાલકે પોતાની કારમાં અન્ય કારનાં નંબરની પ્લેટ લગાવી દીધી. પરંતુ ટ્રાફિકનાં નિયમનો ભંગ કરતા જે કાર ચાલકનાં નામે ગાડીનાં નંબર હતાં તેનાં ઘરે ઈ-મેમો પહોંચ્યો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ