સુરક્ષાને લઈને સવાલ / અમદાવાદમાં અસામાજિક તત્વોને પોલીસનો નથી રહ્યો ડર? જાહેરમાં ફાયરિંગની બની ત્રણ ઘટના

ahmedabad on road firing police

અમદાવાદમાં અસામાજિક તત્વોને જાણે પોલીસનો કોઇ ડર રહ્યો ન હોય તેમ લાગી રહ્યું છે. શહેરમાં જાહેરમાં ફાયરિંગની ત્રણ ઘટનાઓ સામે આવી છે. બાપુનગર, દાણીલીમડા અને મેઘાણીનગરમાં જાહેરમાં ફાયરિંગ કરવામાં આવ્યું છે.

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ