અમદાવાદ / ઓઢવ પોલીસની દેખરેખ હેઠળ રોજની 500 પેટી ઇંગ્લિશ દારૂનું વેચાણ, બુટલેગરનો વીડિયો વાયરલ

Ahmedabad: Odhav Bootlegger video viral in social media

અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આવેલા આદિનાથનગરમાં પોલીસ અને બુટલેગર વચ્ચે ઘર્ષણ થયું છે. ત્યારે હવે બુટલેગર રાજુ સોલંકીએ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ કર્યો છે. બુટલેગરે એવાં આક્ષેપ પણ કર્યા છે કે, પોલીસે દીકરીના કપડાં ફાડીને માર મારતા તેણે ફીનાઈલ પીધો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ