ચિંતાજનક / અમદાવાદ કોરોનાથી થતા સરેરાશ મોતમાં દેશમાં મોખરે, દર 100 દર્દીએ 7ના મોત

 Ahmedabad no 1 in corona positive patient death in india

કોરોનાનો કહેર અમદાવાદમાં ઓછો જ નથી થઈ રહ્યો. તેમાંય મૃત્યુદરની વાત કરીએ તો કોરોનાથી થતા મોતમાં અમદાવાદ અન્ય રાજ્યો કરતા પણ આગળ છે. ગુજરાતમાં હાલ 802ના મોત થયા છે જેમાંથી અમદાવાદ શહેરમાં 612 અને જિલ્લામાં 33 લોકોના કોરનાથી મોત થઈ ચુક્યા છે. શહેરો જોઈએ તો મુંબઈમાં સૌથી વધુ 909 મોત નોંધાયા છે જે અમદાવાદ કરતા વધુ છે પણ દર 100 કોરોના પોઝિટિવ વ્યક્તિએ મૃત્યુદર ચકાસીએ તો અમદાવાદ નંબર વન પર છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ