અમદાવાદ / સફળતાનો કોઈ શોર્ટકટ નથી: કઠિન પરિસ્થિતિ સામે ઝઝૂમી રેકડી ઘારકનો પુત્ર CA ફાઉન્ડેશનમાં પાસ, કિસ્સો પ્રેરણાદાયી

Ahmedabad News: Rekdi Gharak son Pyarelal pass in CA Foundation

એવા લોકોને  મળવું પણ પ્રેરણાદાયી થઈ પડે છે જે લોકોએ  તનતોડ મહેનત કરીને સફળતાની ઊંચાઈ પ્રાપ્ત કરી હોય છે કારણ કે કેટલાક લોકો અનોખી માટીના બનેલા હોય છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ