ગુનાભેદ ઉકેલાયો / અમદાવાદના યુવકોએ મોજશોખ કરવા લીધો જીવ, પાર્ટી કરવા પૈસા નહોતા તો ગાર્ડને લૂંટી માર માર્યો, થયું મોત

ahmedabad news Meghaninagar police dead body of a security guard Crime solved

અમદાવાદમાં ગાર્ડનો મોબાઇલ લૂંટી 900 રૂપિયા લઈ લીધા, તોય પાર્ટીમાં પૈસા ખૂટે તેવુ લાગતાં સોનાનું પેન્ડલ પણ ચોર્યું બાદમાં માર માર્યો તો આધેડનું થયું મોત,

Loading...
બ્રેકિંગ ન્યૂઝ