VIRAL / ખરેખર, મુખ્યમંત્રીની ગાડીનો નથી વીમો ? વાયરલ થયેલ મેસેજની જાણો હકીકત

ahmedabad new mv act cm rupani car is not insured viral Message

હાલ સોશિયલ મીડિયામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની ગાડીનો એક મેસેજ ખુબ જ વાઈરલ થઈ રહ્યો છે. મુખ્યમંત્રીની સ્કોર્પિયો ગાડીનો વીમો પતી ગયો છે તેવો દાવો કરવામાં આવ્યો છે. મેસેજમાં કહેવાયું છે કે શું કાયદો માત્ર સામાન્ય જનતા માટે જ હોય છે ? જો કે વાઈરલ મેસેજનું સત્ય કંઈક અલગ છે ત્યારે શું છે મુખ્યમંત્રીની ગાડીના વાઈરલ મેસેજનું સત્ય ? જુઓ VIDEO

બ્રેકિંગ ન્યૂઝ