ક્રાઇમ / 'તારો કપડા બદલતો વીડિયો મારી પાસે છે', અમદાવાદમાં પડોશીએ સગીરાને બ્લેકમેલ કરી છેડતી કરી, આરોપીની ધરપકડ

AHMEDABAD NEIGHBOUR BLACKMAILED FEMALE AND ASKED FOR NAKED VIDEO

કૃષ્ણનગર પોલીસ મથકે એક સગીરાએ કપડા બદલતો વિડીયો વાયરલ કરવાની ધમકી આપી અને છેડતી કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે

Loading...
બ્રેકિંગ ન્યૂઝ