રિપેરિંગ / 15થી 30 જાન્યુઆરી સુધી નહેરુબ્રિજ પરથી આ સમય દરમિયાન પસાર ન થતા, ધરમનો ધક્કો પડશે

Ahmedabad nehrubridge close for people in night

મ્યુનિસિપલ તંત્ર દ્વારા છેક ૧૯૬૨માં સાબરમતી નદી પર નહેરુબ્રિજ બનાવાયો હતો. આ બ્રિજ દાયકાઓ જૂનો હોઈ સુભાષબ્રિજની જેમ રિપેરિંગ માગી લે છે. એટલે મ્યુનિ. ઈજનેર વિભાગ દ્વારા આવતા અઠવાડિયાથી બે વખત તેને બંધ કરવામાં આવશે. જોકે રાતના દસથી ચાર વાગ્યા સુધી તંત્ર રિપરિંગ કામ હાથ ધરવાનું હોઈ નાગરિકોને હેરાન નહીં થવું પડે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ