અમદાવાદ / રમતાં રમતાં હીંચકાની દોરી ગળામાં લપેટાતા બાળકનું નિપજ્યું કરુણ મોત

Ahmedabad near CTM area society 11 year old boy dies

અમદાવાદઃ શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરના સીટીએમ  વિસ્તારમાં આવેલી સ્વામિનારાયણ સોસાયટીમાં રહેતા ૧૧ વર્ષના બાળકનું કરુણ મોત થતાં ચકચાર મચી ગઈ છે. છઠ્ઠા ધોરણમાં ભણતો બાળક ઘરમાં હીંચકાની નાયલોનની દોરીથી રમતો હતો ત્યારે હીંચકાની દોરી તેના ગળામાં લપેટાઈ ગઈ હતી, જેમાં તેનું કરુણ મોત નીપજ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ