ઍક્શન / EXCLUSIVE : દિલ્હીના નિર્ણયથી ગુજરાતમાં NCLTના સેંકડો પૅન્ડિંગ કેસોની કામગીરી ખોરંભે ચઢશે, વકીલોનો વિરોધ

Ahmedabad NCLT judicial and technical member transfer can lead to waste of time in many pending cases

પ્રિન્સીપલ બેંચ દિલ્હી NCLT (નેશનલ કંપની લૉ ટ્રિબ્યુનલ) એ અમદાવાદના જ્યુડીશીયલ મેમ્બર હરિહર પ્રકાશ ચતુર્વેદીની અમદાવાદ NCLTથી બદલી કરીને તેમને મુંબઈ NCLTમાં મુક્યા છે, જ્યારે ટૅકનિકલ મેમ્બર પ્રસન્તા કુમાર મોહન્તીને આસામની ગુવાહાટી NCLT ખાતે ટ્રાન્સફર અપાઈ છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ