પ્રોજેક્ટ / અમદાવાદમાં નારોલ-નરોડા રોડ પર 125 કરોડના ખર્ચે જુઓ શું બની રહ્યું છે

Ahmedabad narol to naroda road corporation 125 crore expenses drainage line

મ્યુનિ. કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા પૂર્વ અમદાવાદમાં સતત વકરતા જતા ડ્રેનેજના પ્રશ્નોના નિરાકરણ માટે નારોલ-નરોડા રોડ પર ૧૨૫ કરોડના ખર્ચે ટ્રેન્ચલેસ પદ્ધતિ ધરાવતો માઇક્રો ટનલ ડ્રેનેજ લાઇનનો પ્રોજેક્ટ હાથ ધરાયો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ