અમદાવાદ / નરોડામાં સરકારી શાળાના ધાબા પરથી પડી જતા વિદ્યાર્થીનું મોત

Ahmedabad narodas government school 6th standard student Death

અમદાવાદના નરોડામાં આવેલ સરકારી શાળામાં ધોરણ 6 માં ભણતો વિદ્યાર્થી રમતા-રમતા ધાબા સુધી પહોંચી ગયો હતો. જ્યાથી તે પડી જતા એક વિદ્યાર્થીનું મોત થયું છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ