પોલીસ તોડકાંડ / અમદાવાદ: નરોડા પોલીસે લાખોનો તોડ કરીને પહેલી FIR ફાડી નાખી, હોટલ પર રેડ કરી તોડબાજી કરતી પોલીસનો ભાંડફોડ

Ahmedabad Naroda police raided the hotel, Took the rupee and tore the fir

હોટલ પ્રિયા પેલેસ પર 8 કોન્સ્ટેબલે ACP, PI અને મહિલા પોલીસ વગર જ રેડ કરીઃ ધ ગ્રાન્ડ વ્હાઇટ હોટલમાં પણ રેડ છતાં FIRમાં કોઈ ઉલ્લેખ જ નહીં

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ