માનવતા / મોતનો મલાજો પાળવા મુસ્લિમ બિરાદરો બોલી ઉઠ્યા ‘રામ નામ સત્ય હૈ’.. કોરોનાએ સર્જયા કરૂણ દ્રશ્યો

Ahmedabad muslim people in hindu funeral corona inspirational story

 અમદાવાદમાં કોરોનાનો કહેર જે રીતે વરસી રહ્યો છે એ રીતે ધીરે ધીરે શહેરમાં એક પણ વ્યક્તિ એવું બાકી નથી જેનું કોઈ મિત્ર, સગુ, કોઈ ઓળખીતુ કે પાડશી કોરોનાની ઝપેટમાં ન આવ્યું હોય. અને રોગ પણ કેવો? કે લોકોએ એકબીજાથી દૂર રહેવાનું. મરણ હોય કે જમણ સાથે નહીં કરવાનું. ત્યારે અમદાવાદમાં આટ આટલી મુશ્કેલીમાં પણ માનવતા મહેંકી ઉઠી હતી. હિન્દુ પાડોશીની અંતિમયાત્રા મુસ્લિમ બિરાદરોએ ‘રામ નામ સત્ય હૈ’ના નારા સાથે કાઢી ત્યારે ભલભલા કઢણ કાળજાના માણસોની આંખના ખુણા પણ ભીના થઈ ગયા હતા. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ