કાર્યવાહી / અમદાવાદમાં AMCનું મેગા સિલિંગ: 33 હજારનો દંડ, 10 દુકાનો સીલ, જાહેરમાં કચરો ફેંકનારા વેપારીઓ ચેતી જજો

Ahmedabad Municipal Corporation's mega ceiling campaign still in progress

અમદાવાદ મહાનગરપાલિકાની મેગા સીલિંગ ઝૂંબેશ હજુ પણ યથાવત્ છે. ગતરોજ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્વારા મણિનગરની છાસવાલા સહિત કુલ 10 જેટલી દુકાનોને સીલ મારવામાં આવ્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ