અમદાવાદ / સરકારી આવાસના મકાન ભાડે આપવાનું વિચારતા હોય તો આ બાબત જાણી લેજો નહીંતર...

Ahmedabad Municipal Corporation will take action against the broker

દેશમાં તમામ નાગરીકોને ઘરનું ઘર મળી રહે તે માટે વડાપ્રધાન આવાસ યોજના સહિતની યોજનાઓ અમલમાં મૂકવામાં આવેલી છે. 20-22 સુધીમાં 100 ટકા લક્ષ્યાંકને હાંસલ કરવા માટે દેશભરમાં આવાસ યોજનાનું કામ ચાલી રહ્યું છે જેનાં પગલે ગરીબ અને મધ્યમ વર્ગનાં લોકો ઘરનું ઘર મેળવવા માટે ઉમેદવારી નોંધાવતાં હોય છે. ત્યારે કેટલાક લોકો દ્વારા આ મકાનની ખરીદી કરીને ભાડે આપવામાં આવે છે ત્યારે હવે મનપાએ આવા લોકો સામે લાલ આંખ કરી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ