અહો આશ્ચર્ય / ધીમું ઝેર: AMTSના ખાનગીકરણનો તખ્તો ઘડતી AMC, વધ્યા ઘટયા 30 કંડક્ટરોને સોંપી સ્મશાનમાં જવાબદારી

Ahmedabad Municipal Corporation: Transfer of 30 conductors of ATMS bus to the Cemetery

ખાનગી બસો વધતા લીધો નિર્ણય? AMTSમાં  30 કંડક્ટરોની નિમણૂક સ્મશાનમાં, આ પહેલા પણ અનેક કર્મચારીઓને મનપાના અલગ અલગ વિભાગમાં સોંપી દેવાઈ છે જવાબદારી

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ