અલર્ટ અમદાવાદ / 'બિલકુલ રિસ્ક નહીં લેને કા' કોરોનાની સંભવિત થર્ડ વેવ સામે લડવા AMCએ દિવાળી પહેલા કરી લીધી આ તૈયારી!

Ahmedabad Municipal Corporation Third Wave Alert Dhanvantri Rath healthcare services

કોરોના વાયરસનું સંક્રમણ ગુજરાતમાં ઘટ્યું છે, પરંતુ ગત દિવાળી બાદ જે કોરોના બ્લાસ્ટ થયો હતો તેવી સ્થિતિ આ વર્ષે ન થાય તે માટે AMCએ તૈયારીઓ શરૂ કરી દીધી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ