દિવાળી કામ / અમદાવાદમાં દિવાળી પહેલા રોડ રસ્તા સરખા કરી પુલો ઉપર રોશની પાથરવા AMC કટીબધ્ધ

Ahmedabad Municipal corporation road repairing and lighting on bridge Diwali 2019

દીવાળી પહેલા તમામ બિસ્માર રસ્તા રિપેર કરવા માટે કડક સુચના અપાઇ છે. ઇન્ચાર્જ કમિશનર લોચન સહેરાએ બિસ્માર રસ્તાને બિસ્માર રસ્તાઓનું સમારકામ કરવા આદેશ આપ્યા છે. જાહેર સ્થળોની સઘન સફાઇ પણ હાથ ધરાશે અને કેટલાક બ્રિજોને શણગાર પણ કરવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ