તૈયારી / કોરોના વાઇરસનો ગુજરાતમાં એકપણ કેસ નહીં, પરંતુ વિવિધ હોસ્પિટલમાં શરૂ કરાયા આઇસોલેશન વોર્ડ

Ahmedabad municipal corporation prepares Special Isolation Ward for coronavirus patients

ચીનમાં ફેલાયેલા ચેપી કોરોના વાઇરસથી સમગ્ર વિશ્વમાં ભારે ખળભળાટ મચી ગયો છે. ગુજરાતનો ચીન સાથે વાણિજ્યિક, શૈક્ષણિક વગેરે બાબતમાં ગાઢ સંબંધ હોઇ કોરોના વાઇરસગ્રસ્ત ચીનમાં રાજ્યના ૩૦થી વધુ લોકો સપડાયા હોવાની ચર્ચા છે. દરમિયાન મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ પણ કોરોના વાઇરસના મામલે જાગૃત બન્યા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ