ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

કોરોના સંકટ / ભીડને અટકાવવા AMCનો 'બાઉન્સર' પ્લાન! અમદાવાદની શાકમાર્કેટોમાં ગોઠવ્યા ગાર્ડ-પોલીસ, કરશે આ કામ

Ahmedabad municipal corporation police Bouncer Ahmedabad markets

અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધતા મહાનગરપાલિકાએ બજારોમાં બાઇન્સર ગોઠવ્યા છે. જે ભીડને અટકાવીને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાવે છે. પોલીસ અને બાઉન્સરના તાલમેલ વચ્ચે વેપારીઓ અને ગ્રાહકોનું કોરાના જાગૃતિ અભિયાન.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ