રાજનીતિ / 2 ધારાસભ્યોના વિરોધ બાદ હવે અમદાવાદ મનપાના વિપક્ષ નેતા દિનેશ શર્માએ આપ્યું રાજીનામું

Ahmedabad Municipal Corporation Opposition Leader Dinesh Sharma resigns

છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસમાં આંતરિક વિખવાદને લઇને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષ નેતા દિનેશ શર્માએ પોતાના પદેથી રાજીનામું આપી દીધું છે. જોકે ચૂંટણી પહેલા કોંગ્રેસનો આંતરિક વિખવાદ પક્ષને નુકસાન પહોંચાડી શકે તેવી ચર્ચાઓ થઇ રહી છે.

બ્રેકિંગ ન્યૂઝ