સવાલ / મનપાના અધિકારીઓને કાયદા લાગૂ પડે છે? મિલકત જાહેર કરવામાં વિલંબ કેમ

Ahmedabad municipal corporation officer can not decaled their property

મનપા અધિકારીઓ બેજવબદારી ભર્યુ વર્તન કરી રહ્યા છે. 31મી ડિસેમ્બરના રોજ પોતાની પાસે રહેલી સંપત્તિ અંગેનું ફોર્મ ભરીને મોકલવાનું હોય છે પણ મનપાને અધિકારીઓને તો કોઈ નીતિ-નિયમો લાગૂ ન પડતા હોય તેવો ઘાટ ઘડાયો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ