અમદાવાદ / હજુ બિનસચિવાલય પરીક્ષા કૌભાંડના ડાઘ ભૂંસાયા નથી ત્યાં જ AMC પરીક્ષામાં ગેરરીતિ?

Ahmedabad Municipal Corporation Junior Clerk Scam

હજુ રાજ્યમાં બીન સચિવાલય ક્લાર્કની પરીક્ષાના પડઘમ શાંત થયા નથી ત્યાં ફરી ભરતીને લઇને એક નવું કૌભાંડ બહાર આવી રહ્યું છે. બિનસચિવાલયનવી પરીક્ષા બાદ હવે AMCની ભરતીમાં કૌભાંડ થયુ હોય તેવી આશંકા સેવાઈ રહી છે. AMCની જૂનિયર ક્લાર્કની પરીક્ષામાં કૌભાંડ થયાની આશંકા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ