નિર્ણય / અમદાવાદીઓ માટે સૌથી મોટા સમાચાર, જૂના મકાનોના રિ-ડેવલપમેન્ટમાં નડતી સૌથી મોટી સમસ્યા દૂર

Ahmedabad municipal corporation important decision redevelopment old houses

અમદાવાદીઓ માટે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. જૂના મકાનો રિ-ડેવલપમેન્ટ થવાની મંજૂરી આપવામાં આવી છે. 75 ટકા સભ્યોની મંજૂરી હશે તે જગ્યાને રિ-ડેવલપમેન્ટ માટે મંજૂરી આપવાની જાહેરાત કરાઈ છે. 100 ટકાથી હટાવીને 75 ટકા કરવામાં આવ્યું છે. સોસાયટી-બાંધકામ 25 વર્ષ જૂનું હશે તેજ તેની મંજૂરી મળશે. જૂની પ્રોપર્ટીને નુકસાન થતુ હોવાના કારણે નિર્ણય કર્યો છે. આ પહેલા પણ આ નિર્ણયને લઈને અનેક વિવાદ ઉભો થયો હતો પરંતુ લોકોની સલામતિ અને શહેરના વિકાસને ધ્યાને રાખીને આ નિર્ણય લીધો છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ