વાહ! / ચા વગર થોડું ચાલે! તંત્રએ પેપર કપ બંધ કર્યા તો અમદાવાદીઓ નવા કપ લઈ આવ્યા, ચા પીધા પછી કપ ખાઈ જવાનો

Ahmedabad Municipal Corporation has banned paper cups used for tea

અમદાવાદમાં AMC દ્વારા ચા ના પેપર કપ બંધ કરાતા કેટલાક વેપારીઓનો વિરોધ તો કેટલાક વેપારીએ શોધી નવી તરકીબ, શહેરમાં માટીના કુલ્લડ અને વેફર કપ હવે પેપર કપના બન્યા વિકલ્પ.

બ્રેકિંગ ન્યૂઝ