અમદાવાદ / આ તારીખથી રોડ રિસરફેસિંગના નામે ડામરના ગાદલાં પાથરી દેવાશે

Ahmedabad municipal corporation election road repairing

મ્યુનિ. કોર્પોરેશનમાં સતત ત્રણ ટર્મથી સત્તાનાં સૂત્રો સંભાળનાર ભાજપની નાગરિકોમાં પ્રજા પ્રત્યે ઇમાનદાર પક્ષ તરીકેની છાપ નથી રહી. અગાઉ ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર સામે લડત આપવાની વાત કરનાર ભાજપની છાપ જનમાનસમાં ખરડાતાં આગામી નવેમ્બરમાં યોજાનારી સામાન્ય ચૂંટણીમાં પ્રજાની ખફગી વહોરવી પડે તેમ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ