રાજનીતિ / સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે કોંગ્રેસે અમદાવાદના મહારથીઓની યાદી જાહેર કરી, જાણો 10 વોર્ડના ઉમેદવારોના નામ

Ahmedabad municipal corporation election Congress Candidates list announces

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇને કોંગ્રેસે અમદાવાદ મહાનગરપાલિકા માટેના 10 વોર્ડના ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. ગઇકાલે સુરત, વડોદરા, ભાવનગર, રાજકોટ અને જામનગરના ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ