ચૂંટણી મોકૂફ / AMCની ચૂંટણીઃ કોનો ‘ડર’ જીત્યોઃ આઇબી રિપોર્ટ કે પછી કોરોના?

 Ahmedabad Municipal corporation election cancel

ગુજરાતની આર્થિક રાજધાની ગણાતા અમદાવાદમાં આગામી નવેમ્બરમાં યોજાનારી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી કોરોનાના કારણે ત્રણ મહિના પાછી ઠેલાઇ છે. જોકે રાજ્ય ચૂંટણીપંચ દ્વારા કોરોનાના કારણે અમદાવાદ સહિત છ કોર્પોરેશન, પપ નગરપાલિકા, ૩૧ જિલ્લા અને ર૩૧ તાલુકા પંચાયતની ચૂંટણી મોકૂફ રાખવાની જાહેરાત કરાઇ તેમ છતાં રાજકીય વર્તુળોમાં તો અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણી જ જોરશોરથી ચર્ચાતી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ