બજેટ 2020 / અમદાવાદ મનપાનું ડ્રાફ્ટ બજેટ રજૂ, જાણો શું છે બજેટમાં, ક્યાં ફાળવ્યા કેટલા રૂપિયા

Ahmedabad Municipal corporation draft budget 2020

અમદાવાદ મનપાનુ ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યુ છે. મ્યુનિ.કમિશ્નરે વર્ષ 2020-21 માટેનું ડ્રાફ્ટ બજેટ મૂક્યું હતુ. રૂા. 8900 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. કમિશનરે સ્ટેન્ડીંગ ચેરમેનને ડ્રાફ્ટ બજેટ આપ્યું છે. ગત વર્ષે રૂ.7509 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું હતુ. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ