મહામારી / અમદાવાદીઓ સાવધાન, દિવાળીમાં ફટાકડા ફોડવાને લઇને તંત્રએ લીધો આ મહત્વનો નિર્ણય

Ahmedabad Municipal Corporation diwali crackers corona guide line

તહેવારોના રાજા ગણાતા દિવાળીનો ઉત્સવ નવાં વસ્ત્ર-ઘરની સાફસફાઈ, રંગરોગાન, રંગોળી, મીઠાઈ ઉપરાંત ફટાકડા વિના ફિક્કો ગણાય છે. ગરીબમાં ગરીબ વ્યક્તિ પણ દિવાળીના સપરમા દિવસોમાં તેમના પરિવારને આટલી ખુશી તો આપશે. આમાં ફટાકડા ફોડવાનો આનંદ તો આબાલવૃદ્ધો માણતા આવ્યા છે એટલે કોરોના મહામારીના સમયગાળામાં દિવાળી આવતી હોવા છતાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મુકાય તેવી કોઈ શક્યતા નજરે પડતી નથી, જોકે જાહેર રસ્તા કે જાહેર સ્થળ પર ફટાકડાની રમઝટ બોલાવવા પર પ્રતિબંધ મુકાઇ શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ