કોરોના / અમદાવાદ મનપાએ કોરોના પોઝિટિવ 39 દર્દીઓના વિસ્તારની યાદી જાહેર કરી

ahmedabad municipal corporation declare a list of 39 Coronavirus Patient

કોરોના વાયરસે ગુજરાતમાં કહેર વરસાવ્યો છે. ખાસ કરીને અમદાવાદ અને વડોદરામાં કોરોનાના દર્દીઓની સંખ્યા ખૂબ જ છે ત્યારે ત્યારે કોર્પોરેશન દ્વારા આ કોરોના પોઝિટિવ વ્યક્તિઓના વિસ્તારોનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું જેનાથી નાગરિકોને ચેપગ્રસ્ત વિસ્તારોનો ખ્યાલ આવી શકે અને વધુ તકેદારી લઈ શકાય.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ