બજેટ / અમદાવાદ શહેરના વિકાસ માટે 9685 કરોડ ફાળવાયા, જાણો AMCના બજેટમાં શું સમાવાયું

Ahmedabad Municipal Corporation budget 2020 21 riverfront Smart City Pollution

અમદાવાદ શહેરનું વર્ષ 2020-21નું બજેટ શાસક પક્ષ દ્વારા રજૂ કરવામાં આવ્યું છે. 777 કરોડનો વધારો કરીને 9685 કરોડનું બજેટ રજૂ કરાયું છે. ચેરમેન અમુલ ભટ્ટે સુધારા સાથે બજેટ રજૂ કર્યું છે. વિકાસના કામ માટે 443 કરોડ રૂપિયા ફાળવ્યા છે. ચૂંટણીને ધ્યાને લઈને કરવેરા વિનાનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. શાસક પક્ષે બજેટમાં વાહન વેરો મંજૂર કરાયો છે. જ્યારે અન્ય કરવેરાનો બોજ ફગાવી દેવામાં આવ્યા છે. બજેટમાં 228 કરોડનો પ્રોપર્ટી ટેક્સ ફગાવ્યો છે. 16 કરોડનો વાહન વેરો યથાવત્ છે.

બ્રેકિંગ ન્યૂઝ