બેદરકારી / લો બોલો! બ્રિટિશ રાજ વખતની લાઇબ્રેરીનાં દુર્લભ પુસ્તકો પસ્તીની જેમ ફેંકી દેવાયાં

ahmedabad municipal corporation British raj library rare books sell in scrap

બ્રિટિશ રાજના જમાનામાં અમદાવાદના ભદ્ર કોર્ટના પરિસરમાં શરૂ થયેલી એક માત્ર લો લાઈબ્રેરીનાં લાખો દુર્લભ પુસ્તકો પસ્તીની જેમ વેરવિખેર ફેંકી દેવાતાં વિવાદ સર્જાયો છે. લો લાઈબ્રેરીનું રિનોવેશન થવાને કારણે છેલ્લા એક વર્ષથી તે બંધ હાલતમાં હતી. જે પુસ્તકો જૂની જેલ કમ્પાઉન્ડમાં ખડકી દેવામાં આવ્યાં હતાં. રિનોવેશન બાદ તમામ પુસ્તકોને લાઈબ્રેરીમાં લાવી દેવામાં આવ્યાં છે. જેમાં મોટા ભાગનાં પુસ્તકો ગુમ થયાં હોવાની આશંકા છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ