બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / રાજકોટ અગ્નિકાંડ બાદ જાગી AMC, કમિશનરે કરી જાહેર SOP, આ જગ્યાઓ પર થશે રેગ્યુલર ચેકિંગ

અમદાવાદ / રાજકોટ અગ્નિકાંડ બાદ જાગી AMC, કમિશનરે કરી જાહેર SOP, આ જગ્યાઓ પર થશે રેગ્યુલર ચેકિંગ

Last Updated: 05:59 PM, 29 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટના અગ્નિકાંડ બાદ અમદાવાદ મનપાનું તંત્ર સફાળું જાગ્યું, AMC કમિશનરે એક SOP કરી જાહેર, અમદાવાદમાં બાંધકામ અને ફાયર સેફ્ટીને લઇ નક્કી કરાઇ SOP

રાજકોટના અગ્નિકાંડ બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર સફાળું જાગ્યું છે. AMC કમિશનરે અમદાવાદમાં બાંધકામ અને ફાયર સેફ્ટીને લઇ SOP નક્કી કરાઇ છે.

બાંધકામ અને ફાયર સેફ્ટીને લઇ SOP નક્કી કરાઇ

જેમાં ગેમઝોન,થિએટર અને ટ્યુશન ક્લાસીસસમાં રેગ્યુલર ચેકિંગ થશે તેમજ મોલ અને હોટેલ જેવી ભીડભાડવાળી જગ્યા પર પણ ચેકિંગ થશે. દર 3 મહિને નવી BU મેળવેલી બાંધકામની ચકાસણી થશે. વધુમાં આ SOPમાં BU પરમિશન બાદ ફરી મનપા ચેકિંગ કરશે.

વોર્ડ ઇન્સ્પેક્ટર ડેપ્યુટી ટીડીઓને કરશે કામગીરીનો રિપોર્ટ

બાંધકામના પ્લાન પાસ પ્રમાણે બાંધકામ છે કે નહીં તેની પણ તપાસ થશે તેમજ પ્લાન પાસ ઉપરાંત વધારાનું ગેરકાયદે બાંધકામ કરનારા સામે કડક કાર્યવાહી થશે. વોર્ડ ઇન્સપેક્ટર તરીકેની કામગીરી ડેપ્યુટી TDOને કરશે અને ડેપ્યુટી TDO સમગ્ર મામલે ડેપ્યુટી કમિશનરને રિપોર્ટ કરશે.

વાંચવા જેવું: ગુજરાતના મહેસૂલી કર્મચારીઓ આનંદ ભયો! બઢતી અંગે આવી ખુશખબર, પરિપત્ર જાહેર

જાણો વિગતે

SOP 1SOP 2SOP 3

સંકળાયેલા મુદ્દાઓ

Fire Safety SOP Ahmedabad Fire SOP Ahmedabad News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ