એક્શન પ્લાન / અમદાવાદમાં કોરોનાના સંકટની વચ્ચે AMCનો આ છે ઍક્શન પ્લાન, જાણો હાલ શહેરમાં શું થઈ રહ્યું છે

Ahmedabad municipal corporation Action plan fight for coronavirus

અમદાવાદમાં એકજ દિવસમાં 50 કેસ સામે આવતા તંત્ર સહિતના તમામ લોકો દોડતા થઈ ગયા છે ત્યારે અમદાવાદ મ્યુ. કોર્પોરેશને પહેલેથી જ આવનાર સંકટ માટે એક્સન પ્લાન તૈયાર કરી રાખ્યો છે. અમદાવાદ મ્યુ. કોર્પોરેશનોનો કોરોના સામે એકશન પ્લાન તૈયાર છે. દુનિયામાં ક્યાં નથી તેવો પ્લાન અમદાવાદ કોર્પો. બનાવ્યો છે. કોર્પોરેશનની ટીમ તમારે ઘરે આવીને કોરોના ટેસ્ટ કરશે.

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ