મોટો નિર્ણય / અમદાવાદના 25 વર્ષના શહીદ થયેલ જવાનના સન્માનમાં AMCએ લીધો મોટો નિર્ણય, જાણીને ગર્વ થશે

Ahmedabad Municipal coroporataion take a big decison

અમદાવાદમાં મનપા સંચાલીત શાળાઓના નામ હવે શહિદોના નામે રાખવામાં આવશે. પાલડી વિસ્તારમાં આવેલી શાળાનું નામ બદલીને મનપા દ્વારા કેપ્ટન નીલેશ સોનીના નામે કરવામાં આવ્યું છે.

બ્રેકિંગ ન્યૂઝ