સંભારણું / વિજય નેહરા થયા ભાવુક, જતા જતા અમદાવાદ માટે લખ્યું કે અહીં મને...

ahmedabad municipal commissioner vijay nehra transfer lockdown

ગુજરાતમાં કોરોનાની મહામારી વચ્ચે લોકડાઉન-4નો રાજ્યમાં અમલ શરૂ થઇ ગયો છે. ત્યારે કોરોનાની મહામારી વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર તરીકે અંદાજે 2 વર્ષ સુધી કાર્યભાર સંભાળનાર અધિકારી વિજય નેહરાની બદલી કરવામાં આવી હતી. જેને લઇને AMC કમિશ્નર તરીકે ફરજ બજાવનાર વિજય નેહરાએ ટવિટ કરી શહેરની જનતાનો આભાર માન્યો હતો. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ