સ્થાનિક સ્વરાજ્ય / અમદાવાદના આંગણે ચૂંટણી લડનારા ભાજપ અને કોંગ્રેસના 'મહારથી'ઓની સંપૂર્ણ યાદી, જાણો કોણ કોણ સામસામે

Ahmedabad Muncipal Corporation election 2021 48 ward bjp congress candidates

ગુજરાતની 6 મહાનગરપાલિકાઓની 21મી ફેબ્રુઆરી યોજાનારી ચૂંટણી માટે ભરાયેલા ઉમેદવારી પત્રો ભરાઇ ચૂક્યા છે. ત્યારે જાણો અમદાવાદ મહાનગરપાલિકાના ભાજપ-કોંગ્રેસના તમામ ઉમેદવારોની યાદી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ