લાલ 'નિ'શાન

સલામ / અમદાવાદની આ પોલીસચોકીમાં પોલીસકર્મી ભણાવે છે બાળકોને, જુઓ VIDEO

Ahmedabad: Mother went to take a test with a newborn baby

પોલીસ ચોકી આ નામ સાંભળતા આપણને તેનાંથી થોડું દૂર રહેવાનું મન થઈ આવે. પરંતુ આ ભીડભાડવાળા શહેરમાં એક પોલીસ ચોકી એવી પણ છે કે, કે ત્યાં જવાનું વાલીઓને તો ખરું પણ તેમનાં બાળકોને મન થાય. કેમ કે આ પોલીસ ચોકીનાં પોલીસકર્મીઓ અસામાજિક તત્વોને પાઠ ભણાવતા ભણાવતા ગરીબ બાળકોને પણ કઈ રીતે જીવતર અને શિક્ષણનાં પાઠ શિખવવા તે સારી રીતે જાણે છે. તો ક્યાં છે આ પોલીસચોકી અને કેવી છે તેમની અનોખી પહેલ.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ