નમસ્તે ટ્રમ્પ / VIDEO: ટ્રમ્પના આગમન પહેલા કિંજલ દવે-કિર્તીદાન ગઢવીએ મોટેરામાં લોકોને મોજ કરાવી

Ahmedabad motera studium programme

ડોનાલ્ડ ટ્રમ્પના 'નમસ્તે ટ્રમ્પ' ને લઇને મોટેરા સ્ટેડિયમ ખાતે અલગ-અલગ ગાયક કલાકારો દ્વારા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહાનેતાઓની મહામુલાકાત ને લઇને કિંજલ દવે, કીર્તિદાન ગઢવીએ સ્ટેડિયમમાં ધુમ મચાવી દીધી. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ