અમદાવાદ / મોટેરા સ્ટેડિયમની ટિકિટ લીધા બાદ પહેલા આ કામ કરી લેજો નહીં તો મેચની મજા બગડશે

Ahmedabad motera stadium parking booking ind vs eng match

વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ મોટેરામાં આગામી 24 ફેબ્રુઆરીથી ભારત-ઇંગ્લેન્ડની ટેસ્ટ મેચ શરૂ થશે. આ મેચ જોવા જતા પહેલા વાહન પાર્ક કરવાની ટિકિટ પણ બુક કરાવી લેજો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ