અમદાવાદ / સાબરમતી જેલમાં રહેલા પ્લેન હાઈજેકિંગ કેસના આરોપી પાસે મોબાઇલ મળી આવતા ચકચાર

Ahmedabad : mobile phone and simcard were found from sabarmati central jail

અમદાવાદની સાબરમતી જેલમાંથી વધુ એક વખત મોબાઈલ ફોન મળી આવ્યો છે. બેરેક નંબર-1માંથી મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યું છે. પ્લેન હાઈજેકિંગ કેસના આરોપી બિરજુ સલ્લા પાસેથી મોબાઈલ મળી આવ્યો છે. 

બ્રેકિંગ ન્યૂઝ