કોરોના વાયરસ / અમદાવાદ શહેરમાં 30 નવા માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોન જાહેર, આ 29 વિસ્તારોને મુક્તિ મળી

Ahmedabad micro containment 30 new areas AMC coronavirus

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને નવા માઇક્રો કન્ટેઇનમેન્ટ વિસ્તારની યાદી જાહેર કરી છે. નવી યાદીમાં 35 માઈક્રો કન્ટેઇનમેન્ટ વિસ્તારમાંથી 29 વિસ્તારને મુક્તિ આપવામાં આવી છે. જેમાં ખાડિયા, સરસપુર, જમાલપુર, કાલુપુર સહિતના વિસ્તારોને મુક્તિ આપવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ