ભીડ / VIDEO: અમદાવાદીઓને મેટ્રો મોહી ગઈ, તહેવારોમાં મોટી સંખ્યામાં મુસાફરોની ભીડ, સ્ટેન્ડ પર લાંબી લાઈનો તો જુઓ

ahmedabad metro large number of passengers during festivals

દિવાળીના તહેવારને લઇને અમદાવાદમાં મેટ્રોમાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. મુસાફરોએ પણ કિકિયારી અને આનંદ ઉલ્લાસ સાથે મેટ્રોની મોજ માણી હતી.  

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ