ધમકી / ચેતી જજો : જ્હાનવી મયુરને એકાંતવાળી જગ્યા માટે પોતાના ફ્લેટ પર લઈ ગઈ અને પછી બની ચોંકાવનારી ઘટના

Ahmedabad merchant honeytrap police

ડેટિંગ માટે જાણીતી ટિન્ડર એપ પર ચેટિંગ કરીને તમે કોઇ યુવતી સાથે મિત્રતા રાખવાની ઇચ્છા રાખતા હો તો ચેતી જજો.કારણ કે ગમે ત્યારે તમે આ ટ્રેપમાં ફસાઈ શકો છે. યુવતીઓની સાથે મિત્રતા રાખવાની ઇચ્છા રાખતા યુવકો માટેનો એક ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ