ફરિયાદ / 60 જેટલા ડોક્ટર કોરોનાનો શિકાર, અમદાવાદ મેડિકલ એસો.ને હાઈકોર્ટનું શરણું લીધુ

Ahmedabad medical association pela in Gujarat high court about medical staff covid test

અમદાવાદ મેડિકલ એસોસિએશન દ્વારા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે જેમાં ડોક્ટરોના અને મેડિકલ સ્ટાફના ટેસ્ટ કરવામાં આવે અને તેમના ટેસ્ટ ઝડપથી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. હાલ અમદાવાદમાં SVP, સિવિલ અને LG હોસ્પિટલના 60 જેટલા લોકો કોરોના પોઝિટિવ છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ