કાર્યવાહી / અમદાવાદના મેકડોનાલ્ડના કોલ્ડ્રિંક્સમાં મરેલી ગરોળી નીકળવા મામલે AMC આકરા પાણીએ, ફટકારી દીધો મસમોટો દંડ

ahmedabad mcdonalds coldrinks lizards amc action

અમદાવાદમાં મેકડોનાલ્ડ રેસ્ટોરન્ટના કોલ્ડ ડ્રિંક્સમાંથી મરેલી ગરોળી નિકળવા મામલે તંત્ર દ્વારા રેસ્ટોરન્ટને એક લાખનો દંડ ફટકારાયો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ