ગાંધીનગર / VIDEO: PMના કાર્યક્રમમાં જતાં મેયરને ગેટ પર જ રોકી દેવાયા, 20 મિનિટ ફોન પર ફોન કર્યા તો મળી એન્ટ્રી

Ahmedabad Mayor Kirit Parmar was stopped on his way to Kamalam after falling behind in PM Modi's road show.

અમદાવાદના મેયર કિરીટ પરમાર PM મોદીના રોડ શોમાં પાછળ રહી જતાં કમલમમાં જતાં રોકવામાં આવ્યાં હતાં.20 મિનિટ BJP ઓફિસની બહાર ઉભા રહ્યાં બાદ પ્રવેશ આપ્યો 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ